$\dot x$ શું દર્શાવે છે ?
બે બાળકો $A$ અને $B$ તેમની શાળા $O$ થી અનુક્રમે તેમના ઘરે $P$ અને $Q$ પરત ફરી રહ્યાં છે. જેનો સ્થાન-સમય $(x -t)$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો.
$(a) \;(B/A), (A/B)$ કરતાં શાળાની નજીક રહે છે.
$(b) \;(B/A), (A/B)$ કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે.
$(c)\; (B/A), (A/B)$ કરતાં ઝડપથી ચાલે છે.
$(d)\; A$ અને $B$ એક જ/જુદા જુદા સમયે ઘરે પહોંચે છે.
$(e) \;(A/B)$ રસ્તા પર $(B/A)$ થી (એક વખત/બે વખત) આગળ નીકળી જાય છે.
કણનો વેગ $v = v _{0}+ gt + Ft ^{2}$ મુજબ આપવામાં આવે છે. તેનું સ્થાન $t=0$ સમયે $x=0$ હોય, તો $t =1$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?
શું કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાન $\to $ સમયનો આલેખ સ્થાન અક્ષની સમાંતર હોઈ શકે ? શાથી ?
બે કણો $A$ અને $B$ માટે સ્થાનાંતર-સમય આલેખ નીચે પ્રમાણે છે. આપેલ આલેખ માટે $V _{ A } / V _{ B }$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.